તું એક કવીતા છે
તું એક કવીતા છે
1 min
14.1K
તું એક કવીતા છે,
તું એક સવારનું ઝાકળ છે,
અથડાતા વહેતા ઝરણાંનુ,
નિતાંત સંગીત છે તું
મધ્યાહ્ને તપ્ત ધરતીનો
વિસામો છે તું
આથમતી સંધ્યાના રંગોનું
સૌંદર્ય છે તું
તું શું છે , એ કુદરતને પૂછ્યું
તો કહે
એ મારૂં જ પ઼તિબિંબ છે ના
પડઘાથી આકાશ ગુંજી ઉઠ્યું.
