STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

ટેવ

ટેવ

1 min
248

પડે છે ફોરા બરફનાં ટેવ છે વાદળો ને 

પાડે છે ફોટા આંસુનાં ટેવ છે કેમેરા ને,


ભગાડો મંકોડા ને છો ફરે વળી વળી ને 

પ્રાણ સાથે જ જાય પ્રકૃતિ એજ ટેવ ને !


Rate this content
Log in