STORYMIRROR

rameshbhai Khatri

Others

3  

rameshbhai Khatri

Others

ટેલિફોન

ટેલિફોન

1 min
11.6K

દૂરસૂદર અવાજ પ્હોંચે, હેલો !

સગાંવહાલાંં ખબર પૂછે, હેલો !


દોરડું જ્યાં અવાજ ખેંચે, હેલો !

સ્નહીઓ સ્નેહથી કે' છે, હેલો !


 બિનતારી યંત્ર બોલે છેે, હેલો !

ચહેરો ચહેરાને લૂૂછે છેે, હેેેલો !


બહુુહેતુક, સુુુલભ, મનભાવન-

ભ્રમણભાષયંંત્ર લાગે છે, હેલો !


Rate this content
Log in