STORYMIRROR

Purvi Shukla

Others

2  

Purvi Shukla

Others

તોફાન

તોફાન

1 min
3.2K

આવ રે તોફાન આવ

આપી આપીને

કેટલા તું આપીશ ઘાવ

આવ રે તોફાન આવ


આખડીને પણ

આંસુની આદત

ન વધુ તું રાહ જોવરાવ

આવ રે તોફાન આવ


વાટડી જોવે તુજની

સુખી છે આ જીવન

આપીઆપી કેટલા તું

આપીશ ઘાવ


મને થયો છે જો ને

તુજથીથી રે લગાવ

આવ રે તોફાન આવ


Rate this content
Log in