તોડો જંજીર
તોડો જંજીર
1 min
149
કપાતર કોરોનાને મારો કોડા,
હવે તો તોડો જંજીર કોરોના ભગાડો..!
હળવા મળવાનું બે ગજ દૂરથી રાખો,
માસ્ક પહેરી આંખોથી વાતો કરવાનું રાખો..!
ઘરમાં રહી કોરોનાની તોડો જંજીર,
કોરોનાની ભગાડવાની ઉજવણી કરી ખાઈશું ખીર..!
