STORYMIRROR

Vedi Parmar

Others

3  

Vedi Parmar

Others

તમને જોઈ

તમને જોઈ

1 min
164

તમને જોઈ મને હસવું આવે છે,

બાકી મારી પીડા એટલી કે,

મને રડવું આવે છે,


શૂન્યમસ્તક છું હું જ મારા વિચારોમાં

બાકી મારી જાતને આપને અર્પી દેવું ગમે છે,


મારો ગુનો ને સજા આપને !

એટલે જ તો સંતાઈ સંતાઈને 

મુજને નીચું નમવું પડે છે,


હવે તો છું હું તમારો ગુલામ,.'વેદી' 

બાકી હવે તો ઊંચાઈએ જઈને,

આપને નીરખવું ગમે છે.


Rate this content
Log in