STORYMIRROR

Vedi Parmar

Others

3  

Vedi Parmar

Others

મારા પપ્પા

મારા પપ્પા

1 min
138

જેને હાથે શિર રાખી,

આરામથી સુઈ રહું છું,

તે છે મારા પપ્પા,


જેમનું દરેક કાર્ય જોઈને,

એમની જેમ વર્તવાનો પ્રયત્ન કહુ છું,

તે છે મારા પપ્પા,


બસ એટલે જ કહું છું,

શબ્દ વગરનું વર્ણન,

એટલે મારા પપ્પા.


Rate this content
Log in