આદત નથી અમને
આદત નથી અમને
1 min
148
ભૂલી જઈએ ઘણું પણ ખોવાની આદત નથી અમને
જાણેલી જે ચીજ અમારી એનાથી
વિખુટા પડવાની આદત નથી અમને
ગમે તેટલીનવી નજાકત ચીજ મળતી અમને
પરવા નથી ચાંપી લીધી છે જેને હૈયે એને
અળગી કરવાની આદત નથી અમને
ખૂટી જાય કે પડી જાય શાને કાજ 'વેદી'
આટલી તારી જીદ કે સાહસ ન ખેડાય
બસ કહેતા કહેતા હવે થાક્યા
લાગણીઓને ડૂબી મારવાની આદત નથી અમને
