યાદ આવી જાય છે
યાદ આવી જાય છે
1 min
182
તમને જોઈ શું યાદ આવી જાય છે,
જીવનની દરેક પળ બદલાઈ જાય છે,
જે મે દીઠું નથ આજ સુધી ને બસ,
એ જોવાની ઉત્સુકતા થોડી વધતી જાય છે,
કેમની ટાઢક પાડું મારા કળજાને બસ,
એ દિન આવતા જ મુખડુ છલકાઈ જાય છે,
નજદીક આવ્યો છે એ દિન દર સાલની જેમ,
બસ હે મારા પ્રભુ ! એક દિન તો,
દર્શન કરાવી દે ને તારા એ મુખડાના.
