તમારી સલાહે
તમારી સલાહે
1 min
22
તમારી સલાહે મને જીવન જીવતા શીખવાડ્યું,
તમારી આંગળીએ મને નવી દિશા બતાવી,
તમારા પ્રેમ હૂંફથી જીવન ઉજ્જવળ બન્યું,
તમારી ચિંધેલી દિશાથી નવો મારગ મળ્યો,
આપ છો એજ મારૂ સર્વસ્વ છે,
બાકી તો કોણ છે આ દુનિયામાં ?
