Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

2.1  

Arvind Patel

Others

થઈ ગયા...!

થઈ ગયા...!

1 min
13.1K


સાથે બેસી વાતો ગપાટા મારતાં હતાં
એ બધા દિવસો મોબાઈલમાં ગુમ થઈ ગયા..!! 

એકબીજાને મળીને જે થતો આનંદ
તે હવે ફેસબુકમાં લાઈક કરતાં થઈ ગયા...!! 

હવે હોઠ નહીં, આંગળી ફફડે છે
ને શબ્દો મૌન, રહેતા થઈ ગયા...!!

હૈયાની વાત ને હોઠ પર નહીં,
ઓન સ્ક્રીન લાવતાં થઈ ગયા...!! 

વાતો કરવાની મજા હવે,
વોટ્સઅપ શોધતા થઈ ગયા...!! 

બધાં જ સંબંધો હવે,
રૂબરૂ નહીં, ઓનલાઈન થઈ ગયા...!!

જીવનના સાચા સંબંધો આ,
મોબાઈલમાં, ઓફલાઈન થઈ ગયા...!!


Rate this content
Log in