STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

તારો ભરોસો મને

તારો ભરોસો મને

1 min
203

એક તારો ભરોસો મને હતો,

પણ ભરોસો તોડ્યો પંચાત કરી,


દિલની વાત કહી ભરોસો રાખીને,

તમે મીઠું મરચું ઉમેરીને;

વાતને ગંભીર સ્વરૂપ આપ્યું,


સંબંધોમાં તિરાડ પાડી દીધી,

આવું કરવાથી શું લાભ થયો ?

નાહક સંબંધોમાં કડવાશ કરાવીને,


તારો ભરોસો મને ભારી હતો,

એ ભરોસો મને ભારી પડ્યો;

ભાવના ઘવાઈને ભરોસો તૂટ્યો,


ભૂલ મારાથી થઈ ભરોસો રાખીને,

સ્ક્રીનશોટ ને રેકોર્ડિંગનાં યુગમાં;

કે તમે આવી પંચાત કરી ને,


ખ્યાલ તો હતો કે પંચાત કરો છો,

પણ ભરોસો મને નડયો છે,

મારાં ગણ્યાં ને મને જ નડયા છો.


Rate this content
Log in