STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

તારી સંગાથે

તારી સંગાથે

1 min
128

લીલા લહેર તારી સંગાથે છે મા,

 તારા સાથ થકી જીવનમાં સુખ છે મા.

 ભક્તિ કરતાં જો આવડે..


તારું નામ લીધા વગર દિ ઊગે નહીં,

 તારાં ગુણગાન ગાતા જ આવડે.


ગોરના કૂવે મળે તું મા,

 જાણે આખું જગત આ વાત મા.


હસતાં મુખે રમેશભાઈ આશિર્વાદ દે,

આમ જ આરતી ભરતાં આવડે,


કળિયુગમાં હાજરાહજૂર દેવી મા,

ભાવના સૌની પૂર્ણ કરજો ચેહર મા,


 ચેહર મા તને શબ્દોમાં રચતા આવડે.


Rate this content
Log in