તારા વગર જીવવું
તારા વગર જીવવું

1 min

7.1K
તારા વગર જીવવું,
લોખંડ મરોડવા જેવું છે,
તારા વગર જીવવું,
પાણી તોડવા જેવું છે,
તારા વગર જીવવું,
ડાળખી જોડવા જેવું છે,
તારા વગર જીવવું,
પરપોટો ફોડવા જેવું છે,
તારા વગર જીવવું,
દુનિયા છોડવા જેવું છે,
તારા વગર જીવવું,
સાચે જ વખોડવા જેવું છે.