Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

તારા નામથી

તારા નામથી

1 min
252


જગ આખામાં ઓળખાઉં તારા નામથી,

ભવસાગર સ્હેજે તરી જાઉં તારા નામથી,


તું ક્યાં એમ મળે છે સન્મુખ આવીને કદી,

જપીને નામ પુલકિત થાઉં તારા નામથી,


તું દર્શન આપે ન આપે એની ફિકર નથી,

તને યાદ કરીકરીને ઊભરાઉં તારા નામથી,


તું સર્વસ્વ સર્વોપરી, ના અધિક તારાથી કોઈ,

અહર્નિશ ગુણ તારાં હું ગાઉં તારા નામથી,


રૂઠવાનો અધિકાર અબાધિત તને- મને,

તારો બનીને તારે દ્વારે આવું તારા નામથી.


Rate this content
Log in