STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

તાલફડી

તાલફડી

1 min
210

તાલફડી તાલફડી કેવી માજાની તાલફડી,

નાનાં મોટાં સૌને ભાવે આ તાલફડી,


ઉનાળામાં મળતી આ મીઠી તાલફડી,

ગરમીમાં ઉપયોગી આ ફળ તાલફડી,


ભાવના ભર્યા ભાવે ખાવ આ તાલફડી,

નરમ નરમ મસ્ત મજાની આ તાલફડી,


અમીર, ગરીબનો ભેદભાવ ભૂલાવે તાલફડી,

એકવાર ખાય એ હર સિઝનમાં ખાય તાલફડી,


તાલફડી તાલફડી કેવી મજાની તાલફડી,

આમજ સૌને ભાવે આ મીઠી તાલફડી.


Rate this content
Log in