STORYMIRROR

PARUL Amit

Others

3  

PARUL Amit

Others

સુર્યમાં બળીને

સુર્યમાં બળીને

1 min
27.3K


સુર્યમાં બળીને રાખ થઇ જઉં

કે સમુદ્રમાં ડુબી લુપ્ત થઈ જઉં

ડુબાવાની ને બળવાની અવઢવમાં

ભેટો થયો એક પુરુષ સાથે

ને વિચાર્યું

રાખ થવા છેક સુર્ય સુધી જઉં

ને લુપ્ત થવા સમુદ્ર ભણી જઉં

એના કરતાં ચાલને પુરુષમાં જ

સમાઈ જઉં


Rate this content
Log in