STORYMIRROR

Ramesh Bhatt

Others Romance

3  

Ramesh Bhatt

Others Romance

સુખ દેવાની પ્રથા છે

સુખ દેવાની પ્રથા છે

1 min
13.8K


એ જ પુરાણી કથા છે.

દર્દ પીડા ને વ્યથા છે.


છે બધાં રાજી પરંતુ.

હૃદય ખુદ મુજથી ખફા છે.


મને જે ગમતી રહી છે.

તેં ય એ માંગી વફા છે.


એ તરત માંડે વરસવા.

વાદળીની એ જફા છે.


પ્રેમમાં નુકસાન છે તો.

પડી જો એમાં નફા છે.


"રશ્મિ"આપો કે ન આપો.

સુખ દેવાની પ્રથા છે.


Rate this content
Log in