STORYMIRROR

Prahladbhai Prajapati

Others

4  

Prahladbhai Prajapati

Others

સત્ય અસત્ય ગ્રાફ

સત્ય અસત્ય ગ્રાફ

1 min
26.1K


જયાં સત્યની ચાલ પકડ મજબૂત ઊંડી પણ ધીમી હોય છે

ત્યાં અસત્ય છીછરું ઝડપી ધૂળ પરના લીંપણે જાય ફેલાવી


સત્યની કીમત ને સમજણ સમજવામાં જલ્દી થઇ જો હોત

ઈસુને ખીલા કે ગાંધીને, ગોળી મારવાની ઘૃણા અહીં ફેલાવી


સત્ય કેટલું કઠોર ને કડવું છે, લાગેછે જેને કીમત કોડીની

અસત્યનાં, આંચળા, ઓઢી બોલબાલાની ભ્રમણા ફેલાવતી


ખોટાં ગુલાબી,ગ્રાફ,આલેખાય અસત્ય, અહીસા આધારે

કેટલા વ્યાજબી ? નિજ સ્વાર્થ લોભ પર્યાએ ક્રૂરતા ફેલાવી


કહેવું, ને કરવામાં ફેર એટલો કે નદીના બે કાંઠા જેટલો જે

થાય નાં કોદી, એક સમાન્તરે વ્હેવ્વાર રેલ પટરીઓ જણાવે


મુખ મેં રામ બગલમો છુરી જન વહેવારે ખરે સાચી ઠરાવે

માયલા અંતરની બહારની જુદી એવી છે સાધના ફેલાવી


પાંડવો રાજ ન કરી શકયા ધર્મ કાજે કૌરવો અધર્મ આધારે

મહાભારતના ગ્રાફે જઇ ધર્મ અધર્મની માનસિકતા આકારી


Rate this content
Log in