Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

સ્ત્રી પુરુષનાં જન્મ-મરણનો તફાવત

સ્ત્રી પુરુષનાં જન્મ-મરણનો તફાવત

1 min
135


સ્ત્રી જન્મે પરિવાર રડે, 

પુરુષ જન્મે પરિવાર હાસ્ય વેરે, 


સ્ત્રી મરે, પરિવાર ઝૂરે,

વિચારે જો સ્ત્રી જીવે,

જીવે દસ વર્ષ, પૌત્ર મોટા કરે,


પુરુષ મરે, પરિવાર શાંતિ ધરે,

પૌત્ર મોટા કરવા એ કામ,

પુરુષો થોડા હાથ ધરે.


Rate this content
Log in