STORYMIRROR

Alpa Shah

Others

3.6  

Alpa Shah

Others

સ્પર્શ

સ્પર્શ

1 min
11.5K


સ્પર્શ તારો નાજુક થયો,

ઝણઝણી ઉઠ્યું અંગેઅંગ.


અહેસાસ ઍ માતૃત્વ તણો,

ગદગદિત થયુ રોમેરોમ.


મળી મને આજ પૂર્ણતા,

પુરવાર મારુ સ્ત્રીત્વ થયુ.


જગત જીતની ખુશી મળી.

સ્પર્શ તારો નાજુક થયો.


Rate this content
Log in