STORYMIRROR

Mehul Baxi

Others

3  

Mehul Baxi

Others

સોનેરી અવકાશ

સોનેરી અવકાશ

1 min
43


કુદરતે પાથરી સોનાની ચાદર ને ખીલ્યું સોનેરી અવકાશ,

સોનેરી સાંજના સૂરજથી ફેલાયો સોનેરો પ્રકાશ,


સોનેરા આકાશ જોઈને થયો જાણે સ્વર્ગનો અહેસાસ,

ક્ષણભરમાં કરી લીધો જાણે ઇન્દ્રલોકનો પ્રવાસ,


અદભુત લીલા છે આ પરમેશ્વરની થયો એનો વિશ્વાસ,

કણ કણમાં ને ક્ષણ ક્ષણમાં રહે છે તું થયો આજે આભાસ,


અંધકાર ભલે હોય જીવનમાં આજે,

કાલે જરૂર આવશે ફરી કોઈ સોનેરી પ્રકાશ,


કુદરતે પાથરી સોનાની ચાદર ને ખીલ્યું સોનેરી અવકાશ,

સોનેરી સાંજના સૂરજથી ફેલાયો સોનેરો પ્રકાશ.


Rate this content
Log in