Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vrajlal Sapovadia

Others

3  

Vrajlal Sapovadia

Others

સંસાર

સંસાર

1 min
225


નથી ભોગવ્યો 

સંસાર જિંદગીમાં 

જોયો ય નથી 


ચલાવે તો યે 

આડેધડ બિચારો 

આંખો વિંચીને 


નથી ક્યારેય 

પોતાની દાઢી કરી 

વળી ના વત્તુ 


છોંતરાં કાઢી 

ગામની હજામત

છોલી નાખતો 


બિન આહ્વાન

દોષ કેમ આપવો 

આસને બેઠાં 


નથી જાણતા

તમે અને તમારા 

નથી જાણવું 


વાતે ન ચાલે 

અનુભવ જરૂરી 

સંસાર સારો


Rate this content
Log in