STORYMIRROR

Desai Kd

Others

3  

Desai Kd

Others

સંબંધોની વ્યાખ્યા

સંબંધોની વ્યાખ્યા

1 min
13.6K


સંબંધો સંબંધોની વ્યાખ્યા આપી દેશે,

એ બાબતની લોકો આમન્યા રાખી દેશે.


સાર્થક ભલે કશું નહિ થશે, પણ સાંભળ તું,

સૌ લોક તુજ ભીતરની માયા માપી દેશે.


પળવારમાં તો દુનિયા આખી તારી સામે,

લાકો એ રીતે તારી ઈચ્છા મારી દેશે.


Rate this content
Log in