સમય
સમય
1 min
138
આ સમય પણ ચેહર મય બન્યો છે
ચેહર મા તમારાં દર્શનથી સુખ છે
સમય ધરે છે સ્વાંગ ને શીખવે છે
ચેહર માના ચરણોમાં શાંતિ છે
હરપલ હરઘડી તારું નામ જપીએ છે
તારું નામ બોલો તો સવાર પડે છે
તારાં નામ થકી જ તો સાંજ પડે છે
ગોરના કુવે હાજરાહજુર બિરાજે છે
રમેશભાઈના હૈયામાં રમે છે
ભક્તોની ભીડ ભાગનાર છે
સેવકોની માનીતી ચેહર મા છે
માવડી ભાવના વિનંતી કરે છે
સૌને લહેર કરાવજો ચેહર મા
તું જ કર્તા તું જ હર્તા છે
તું જ કલ્યાણી તું જ દયાળુ છે
સમય તારાં પગલાં પખાળે છે
તારાં રટણથી બેડો પાર છે
