Darsh Chaudhari

Others


2  

Darsh Chaudhari

Others


સમય

સમય

1 min 6.6K 1 min 6.6K

હે માનવ ! તને ક્યાં સમય તારી કાયા પર,

તને તો સમય માત્ર પૈસા કમાવવા પર;

આપ થોડો સમય તારી જાત પર,

એ જ તારી સાચી મૂડી તારી કામિયાબી પર;

તું તો વ્યસ્ત તારી આધુનિક હરકતો પર,

પૂછ તારા માઁ~બાપ ને જૂની સંસ્કૃતિ પર....


Rate this content
Originality
Flow
Language
Cover Design