Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi sunil Patel

Inspirational Others

4.5  

Purvi sunil Patel

Inspirational Others

સમય સાથે

સમય સાથે

1 min
433

આપણે તો બસ મસ્ત બની જીવી લેવું,

કાલની કયાં ખબર આજમાં જીવી લેવું,

ઝાઝવાંનાં જળ પાછળ દોડીએ કદીક,

આંખ સામે હોય જે એ પણ માણી લેવું,

સમયરૂપી રેતમાં સદા વહેતું આ જીવન,

લહેરો માફક આગળ-પાછળ વહી લેવું,

ખબર કયાં કોઈને ઈશ્વરનાં ખેલ નિરાળા,

કાલ નહીં આજને મન ભરીને માણી લેવું,

ઝગમગતી આ દુનિયા સમજી લો રંગમંચ,

બસ, રોલ જે મળ્યો મન ભરી માણી લેવું.

Rate this content
Log in