STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

સમસ્યા

સમસ્યા

1 min
219

આમ જુઓ તો સમસ્યા ક્યાં છે?

અને આમ સમસ્યાની ભરમાર છે.


સમસ્યા માણસ જાતે ઊભી કરે છે,

કારણકે એને શાંતિથી જીવતાં નથી આવડતું.


સાવચેતી ના રાખીને સમસ્યા ઊભી કરે છે,

અને એક નાની ભૂલ કરીને બીજાને પરેશાન કરે છે.


સમસ્યાને રોકવા અગમચેતીના પગલાં ભરવા જરૂરી છે,

તોજ આવનારી સમસ્યાથી લડત લડી શકાય છે.


ભાવના આ નાસમજ દુનિયામાં શું કહેવું,

સમસ્યાને આમંત્રણ આપીને મુશ્કેલી ઊભી કરે છે.


કોઈ પણ સમસ્યાને આવતી રોકવા માણસ સક્ષમ છે,

પણ માણસ જ ખુદ સમસ્યા બની ગયો છે.


Rate this content
Log in