સમંદર
સમંદર
1 min
13.7K
સમંદર ઘૂઘંવે છે દૂર દૂર
વાયુ સૂસવે ગાંડોતૂર
આવું આવું તોય એકલી
ગાગરમાં સાગર ભર્યો
સરોવર હિલોળા લે
આજ મારુ હૃદય છે ખાલી
કટોરી સમાન મનની
મૂંઝવણનો નહીં પાર
શું કરું હું તો
આવું આવું તોય એકલી
