STORYMIRROR

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

સ્મિત

સ્મિત

1 min
11.8K


તારુ મીઠું મલકાવું મારી આંખમાં,

એને કેમ કરી જોવું મારે ફરી ફરી.


હોઠથી મૂંઝાયેલું એક નાનકડું સ્મિત,

મને તારાથી આંખ મીચોલી રમાડે.


સપનાને વિનવું રોજ રોજ ભૂલું પડજે

કયારેક સાચું પડવાનું શીખજે.


Rate this content
Log in