સમાચાર
સમાચાર
1 min
38
કાંઈક નવું
ઘણું જૂનું મસાલે
રોજ છાપતા
થોડું બનેલું
બહુ જ બનાવેલું
ફાયદા માટે
નફો પોતાનો
નુકશાન બીજાનું
ચાલતો ધંધો
સમાચારનો
ભડકાઉ ભાષણ
મસાલેદાર
તથ્ય ભૂલાયું
રંગીન સમાચારે
સત્ય શેકાયું.