શ્વાસ ગણે કારોની નગરમાં
શ્વાસ ગણે કારોની નગરમાં


મેળાવડાની ક્યાં ગણના હતી અહીંના નગરમાં ને હવે એકલતાનાં શ્વાસ ગણે કારોની નગરમાં
સૂના સૌ પ્રેમ મિલન આલિંગન ચુંબનો હેતના કરોનાએ વેર ઝેર થૈ ગયા ગરજે શંકાના વાદળો,
માનવ માનવથી દૂર રાખી કરે છે ઠેકડી કરોના સગપણાં સૌ શંકાએ શ્વાસની જિયાફતે કરોના
ભૂખ્યા રોડ ફરે ધોળે દિવસે પૈડાં પગરણના શોધમાં કર્ફ્યુ શોભાવે કરોના રંડાપો ખાણી પીણીના ખુમચે
બજારો હાંફે લાંબી દોટે પૃથ્વીના પહેલા લોકડાઉનમાં લોન્ગ ન શોર્ટ ડ્રાઈવ બંધ દરવાજે ઘર ડ્રાઈવે ભવનમાં
સંબંધી છેડે મોઢું છૂપાવી મૂક્યા સૌ જન્મ મરણી મલાજા પંડે જન્મવું પંડે મરવું સગપણે પાળવા કરોની મલાજો
તરફડે વણ કોલાહલે શહેરી બજારો ઉત્પાદની એકમે જનો જૈ હોસ્પિટલે ઉભરાય કરોની શંકરહમણી બંધને.