શ્વાન ગુણાશિષ
શ્વાન ગુણાશિષ
1 min
226
થોડા સુંદર પણ પૂરા વફાદાર છીએ અમે તો શ્વાન મહાનગર ગામને પોલીસ સહું જાણે પહેચાન અમારી વાહ જાતવાન
વર્ણ શ્યામને આંખ બદામીકદ નાનું પણ કરીએ કમાલયુક્તિ પ્રયુક્તિ કુદરતી શક્તિ દો તાલીમ તો શક્તિ ધમાલ
ઊર્મિસભરને રાજ અમે મનમોજી ગમે મૈત્રી પણ મન તોફાની પરિવારના પ્રેમે પૂંછ હલાવી એ પ્રગટ ભયી છે જગ બલિદાની
પરખ સૂંઘ ઉપયોગી મહેર બક્ષીસ અજાણ્યાની ઓળખ શ્વાન ગુણાશિષ.
