શું ?
શું ?

1 min

11.8K
વાત ખોટી કરી થવાનું શું ?
ઝેર કાને ભરી થવાનું શું ?
જૂઠ છે એ જૂઠ રહેવાનું
સાચ એ ફરી થવાનું શું ?
બોલ મીઠાય કામ કરી દે છે
હા બધે છરી થવાનું શું ?
સાચ જીવનમાં ઉતારવાનું હોય,
હાથ ગીતા પર ધરી થવાનું શું ?