STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

શરદત્રુતુ

શરદત્રુતુ

1 min
13.9K


આજે મારી

અમૂલ્ય ચીજ

ખોવાઈ ગઈ છે

એ શોધવા બેઠી છું


પાનખરે અમે લીલી

વસંતને શોધવા બેઠા


લીલી નાઘેરમાં

પણ કંઈક

ખૂટયું એ

શોધવા બેઠા


શોધ્યું ના શોધ્યું

ત્યાં શરદત્રુતુના

પગરણ થઈ ગયા.


Rate this content
Log in