શ્રાવણ માસ
શ્રાવણ માસ
1 min
244
આ શ્રાવણ માસ મુબારક,
ભક્તિનો મહિનો મુબારક,
ઉપવાસનો મહિમા મુબારક,
હર્ષોલ્લાસે તહેવારો મુબારક,
મઘમઘતો ફોરે શ્રાવણ મુબારક,
હિંડોળાનો શણગાર મુબારક,
ભાવના ભર્યા ભાવ મુબારક,
બિલીપત્રને રુદ્રી પૂજા મુબારક,
હર હર મહાદેવનો નાદ મુબારક,
ભક્તોના હૈયાંનો રણકાર મુબારક,
ૐ નમઃ શિવાયનો ગૂંજ મુબારક,
મહાદેવનો જયકાર મુબારક.
