શોધ્યા કરું છું
શોધ્યા કરું છું
1 min
410
ચોવીસ કલાકનો છે સમય ને, હું શોધ્યા કરું છું,
મારી આસપાસ ઓગળે છે સમય ને, હું શોધ્યા કરું છું,
બે કાંટા સાથે ફરે છે સમય ને, હું શોધ્યા કરું છું,
પલ-પલમાં બદલાઈ છે સમય ને, હું શોધ્યા કરું છું ,
ત્રણેય કાળ વચ્ચે અટવાતો સમય ને, હું શોધ્યા કરું છું,
સંજોગોને આધીન છે સમય ને, હું શોધ્યા કરું છું !
