STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

શોધવા

શોધવા

1 min
191

આ જગતમાં શોધવા જો જાવ તો,

ચેહર મા જેવું ડેરુ ક્યાંય ન જ મળે.


ગોરના કુવે તોરણ સજાવ્યાં શ્રધ્ધા કેરા,

કળિયુગમાં હાજરાહજૂર દેવી મા ફરે.


તકદીરમાં લખ્યું હોય તો જ ચેહર મળે,

ને ભક્તિ કરો તો ચેહર મા જરૂર ફળે.


શ્રધ્ધા અઢળક ભરી છે ભીતરમાં અહીં,

માટેજ સૌ સેવકો દોડતાં આવે છે અહીં


ભાવના જોઈ ચેહર મા ફળ આપે છે,

ભક્તોને દર્શન કરવાથી આનંદ મળે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન