STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

શોધે છે

શોધે છે

1 min
224

આમ શોધે છે, તેમ શોધે છે,

શોધે છે ગણપતિ બાપ્પાને રે,


ચતુર્થી આવી જલ્દી આવો રે,

અંતરનાં ઓરતા અઢળક છે રે,


આમ શોધે તેમ શોધે દાદાને રે,

અંતરથી ઘરને શણગારું રે,

આંગણે તોરણ બંધાવ્યાં રે,


એક એક દિવસ વસમો જાય રે,

ગણેશજીની રાહ જુએ ભાવના રે,


બાવરી બનીને આમતેમ દોડતી રે,

આજે આવશે ગણપતિ બાપા રે,


આંખો અધીરી શોધે દાદાને રે,

મનડું આજે ગાંડુ થઈને નાચે રે,


Rate this content
Log in