સહજીવન
સહજીવન
1 min
11.8K
કુદરત સૌ માટે સમાન
હો પશુ, પંખી કે માનવ
દરેક જીવમાં વહે લાગણી સમાન
પ્રેમ, દોસ્તી, દયા ને સમભાવ
ભાષા ને બોલ ભલે હો અલગ
નજરુંથી સમજે લાગણી, મૈત્રીભાવ
ના રહે ઊંચનીચ કે ડર
સૌ જીવે સંપથી સહજીવન.