શબ્દ સેતુ...
શબ્દ સેતુ...

1 min

306
આમજ દિલના,
કોમળ ભાવ છુપાવીને,
જીવી જાય છે દરેક નારી,
એટલે જ નારી કોમળ છે,
પણ શક્તિ નું સ્વરૂપ છે.