શબ્દ સાચા
શબ્દ સાચા
1 min
2.8K
એમ તો નીંદા બધી કરતો નથી,
પાપ જગના એ રીતે ધોવાય છે.
કર્મ આપ્યું છે ખુદાએ એટલું,
શબ્દ સાચા છે દિલે બોલાય છે.
