Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sang Savariya

Others Inspirational

3  

Sang Savariya

Others Inspirational

સાંભરી જાય

સાંભરી જાય

1 min
7.3K


ક્યારેક એવી પણ વાત તને સાંભરી જાય,

મને મનમાં ન હોય કિંતુ તને ડંખી જાય.

હું છોડાવવા પ્રયત્ન કરું નવી વાત લઇ,

તારું મન પાછું એ વાતને બાથ ભરી જાય.


Rate this content
Log in