STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

સાલમુબારક

સાલમુબારક

1 min
198

નૂતનવર્ષે આંગણે પધારો આભના તારલા ભર્યા છે..

દિપાવલીના શુભ અવસરે શબ્દોની રંગોળી સજાવી છે..

છુમછુમ ચાલે ચાલતી કુમળી કવિતાનું પુષ્પ ધર્યું છે..

મોટા થતા બ્રહ્મસમાજના કુટુંબ આગળ હૈયું ઢોળ્યું છે..

હળીમળી ને પ્રવૃત્તિના પંથે પ્રગતિનું શિખર ચડવાનું છે..

સજે અંબરે આતશબાજી શુભેચ્છાનું મેઘધનુષ્ય તાણ્યું છે..

પ્રગટેલી રંગીન દીવડીઓ જોઈ નિખાલસ સ્મિત વેર્યું છે..

સાલમુબારક ને હેપી ન્યુ યર સૌને માટે સાચવ્યું છે.


Rate this content
Log in