Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sejal Ahir

Others

4  

Sejal Ahir

Others

ઋતુ

ઋતુ

1 min
324


ઝરમર વર્ષાના આગમન ધરાને ભીંજવતી ગઈ,

ઝરણું બનીને ખળખળ નદીમાં વહાવતી ગઈ,


લીલાછંમ પર્ણ પર્ણ ઝાકળ બનીને વર્ષા,

લહેરાતા ઉપવનોમાં પુષ્પોથી મહેકાવતી ગઇ,


મલ્હાર રાગના ગુંજ ગુંજથી વાદળો બંધાયા,

રણમાં મૃગજળના સરોવરને ભરાવતી ગઈ,


સૂકી અગ્નભઠ્ઠ ધરામાં અમૃતના છાંટણા નાંખી,

શુષ્ક કોરી માટીની સુગંધને પ્રસરાવતી ગઇ,


મોરપીંછની કળાઓ કરીને મોર મેઘાને નોતરે,

હવે, વરસે વાદળી આભ-ધરાને મળાવતી ગઈ.


Rate this content
Log in