Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Purvi Shukla

Others

3  

Purvi Shukla

Others

રસ્તો

રસ્તો

1 min
12.2K


હેલો કહી પૂછે કેમ છે ?

કહું હું એમનેમ છે.


હાય હેલોથી વધે ન આગળ વાત,

મોબાઈલથી કેમ પકડવો તારો હાથ,

સ્પર્શ વિહોણી આ પ્રેમની ગેમ છે,

હેલો કહી પૂછે કેમ છે ?


આંસુ જોવા હો રૂબરૂ મુલાકાત કરો, 

બસ એકલી ફોનથી ન વાત કરો,

એથી તો ન મળવાની લાગી નેમ છે,

હેલો કહી પૂછે કેમ છે ?


Rate this content
Log in