JEEL TRIVEDI
Others
રસ્તો આજે સુમસાન લાગે,
ફક્ત તેની ઉપર પવન ભાગે.
કાચા પાકાની સરખામણીએ,
આરસ પણ જો પગમાં વાગે.
વ્યથા એવી તેના ગામ જવાની,
મંજિલે પો'ચવા દિન રાત જાગે.
એકલો તપતો દેખાય છે આજે,
આ રસ્તો થોડી અવરજવર માંગે.
રસોડે ઔષધી
આઝાદી
તર્પણ
જમીન ક્યાં?
ગંદો વાયુ
થઈ જશે
જીવન
ખોવાઈ ગયો
માનીતા
પ્રેમના રંગ