STORYMIRROR

Shaurya Parmar

Others Romance

3  

Shaurya Parmar

Others Romance

રંગાયેલો છું

રંગાયેલો છું

1 min
814


મને રંગીશ નહીં,

હું રંગાયેલો છું,


તારામાં જોઈ લે,

હું સચવાયેલો છું,


તારા પ્રેમરસથી,

હું સીંચાયેલો છું,


તારા કાજળથી,

હું દોરાયેલો છું,


તારા કરકમળે,

હું લીંપાયેલો છું,


તારા સંગ સંગ,

હું ગૂંથાયેલો છું,


તારા શ્વાસોમાં,

હું સમાયેલો છું,


મને રંગીશ નહીં,

હું રંગાયેલો છું.


Rate this content
Log in