રામનવમીની ઉજવણી
રામનવમીની ઉજવણી
1 min
178
ઓ નવદુર્ગા માતા
ચરણે પડી માગું કલ્યાણ
સૌને આપજો સુખ,
નામ લે એ પર કૃપા કરો
દુર્ગા દુઃખ ભાગજો
ભક્તો પર પ્રસન્ન રહેજો.
શ્રી રામની લીલાઓ
ચારેય ભાઈ સુંદર દીસે
હસે રમે ને દોડે,
બાળલીલા કરી ખેલે રામ
અયોધ્યા ને ગજવે
માતાપિતાને માયા લગાવે.
