રાહ
રાહ
1 min
13.4K
બધા જખમ
હજુ તો લીલા છે
રાહ છે કોઈ મજનુની
કે જખમ પર પ્રેમની
લાગણીનુ મલમ લગાવે.
અને મૌનની લાગણીને
શબ્દોથી વાચા આપે.
